Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

પરમાણુ સંધિમાંથી બહાર નીકળ્યા બાદ અમેરિકાએ ઇરાન ઉપર બીજી વખત પ્રતિબંધ લગાવ્યો

ઇરાની રાષ્ટ્રપતિ હસન  રૃહાનીએ  અમેરીકી પ્રતિબંધો બાદ પણ ઇરાનથી વ્યાપાર ચાલુ રાખવા માટે મોટા પાયે કદમ ઉઠાવીને યુરોપની પ્રસંશા કરેલ છે. એમણે કહ્યું  કેઇરાનમા વ્યાપારી સંબંધો ચાલુ રાખવા માટે યુરોપ એ વિશેષ ગોઠવણ કરેલ છે. પરમાણુ સંધિમાંથી બહાર નીકળ્યા પછી અમેરિકાએ ઇરાન ઉપર બીજી વખત પ્રતિબંધ લગાવેલ છે.

(11:21 pm IST)