Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ફેસબુકમાં સેંકડો ફ્રેન્ડ ધરાવતી યુવા પેઢીને સતાવે છે એકલતાની સમસ્યા

વર્ચ્યુઅલ દુનિયામાં તેમને ઘણા મિત્રો હોય છે, પણ સાથે બેસીને વાત કરનારા મિત્રો ઓછા છે. એથી તેઓ પોતાને એકલા માને છે અને દુનિયાથી સંપર્ક ગુમાવી રહયા છે.

એકલતાનો શિકાર બનતા યુવાનો ડેટિંગ સાઇટોની પણ મુલાકાત લેતા હોય છે, પણ તેમને કોઇ મિત્ર મળી જશે એવી ખાતરી નથી હોતી.

(4:08 pm IST)