Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

પૂર્વી અફઘાનિસ્તાનમાં શિયા મસ્જિદની અંદર આત્મઘાતી હુમલો

નવી દિલ્હી: પૂર્વી અફઘાનિસ્તાનમાં એક શિયા મસ્જિદની અંદર શુક્રવારની નમાજ દરમ્યાન નમાઝીઓને નિશાન બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો અધિકારીઓનું માનવું છે કે અલ્પસંખ્યક સમુદાયના સભ્યોને નિશાન બનાવીને કરવામાં આવેલ હુમલામાં ઘણા લોકોને ઇજા પહોંચી છે મળતી માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે ગરદેજ શહેરમાં મસ્જિદની અંદર આત્મઘાતી હુમલામાં ઘણા લોકોને ઇજા પહોંચી છે અને તેનો ચોક્કસ આંકડો હજુ સુધી મળી રહ્યો નથી.

(6:46 pm IST)