Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

75 વર્ષ પહેલા કરેલ ચોરીને આ શખ્સે હવે માંગી માફી

નવી દિલ્હી: અમેરિકામાં ચોરી કરવાની અને માફી માંગવાની એક અનોખી ઘટના સામે આવી છે અહીંયા એક 90 વર્ષીય વ્યક્તિએ લગભગ 75 વર્ષ પછી પોતે કરેલ એક ચોરીની લેખિતમાં માફી માંગી છે ઉટાઇ પ્રાંતના મિડવેલના પીડબ્લ્યુડીને તેને 50 ડોલર જુર્માનો આપ્યો છે અને તેને પોતાની માફી માંગી છે અને એનો ગુનાહની કબૂલાત કરી છે.

(6:55 pm IST)