Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

અફઘાનિસ્તાનમાં 45 વિદ્યાર્થીઓ પર ઝેરીલા ગેસનો હુમલો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના તખર પ્રાંતમાં ગુરુવારના રોજ 45 વિદ્યાર્થીઓને શંકાસ્પદ ઝેરીલા ગેસના હુમલાનો શિકાર થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે જે બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે એક પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ બહાઉદીન જિલ્લાના ખ્વાજામાં એક માધ્યમિક શાળામાં 45 વિદ્યાર્થીઓ પોતાના વર્ગખંડમાં અભ્યાસ કરી થયા હતા જે દરમિયાન તે ઝેરીલા ગેસની ઝપેટમાં આવી ગયા અને તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:36 pm IST)