Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

ન્યુ હોરાઇજન્સ યાન દ્વારા શોધવામાં આવેલ સૌથી દૂર પિંડની તસ્વીર સામે આવી

નાસાએ પોતાના ન્યૂ હોરાઇજન્સ યાન દ્વારા શોધવામાં આવેલ અત્યાર સુધીના દૂરસ્થ અને સંભવતઃ સૌથી જુના ખગોળીય પિંડ અલ્ટીમા ટુલીની તસ્વીર રજૂ થઇ છે. જેમાં પિંડ ' સ્નોમેન' જેવા દેખાઇ રહેલ છે. લગભગ ર૭૩૬૦ કિલોમીટર દૂરથી તસ્વીર લેવાથી આ  યાનને આ ડેટા મોકલવામાં લગભગ ૬ કલાક આઠ મિનિટનો સમય લાગેલ.

 

(10:19 pm IST)