Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ફ્રાન્સના શહેરમાં ફરવા નીકળ્યો ડ્રેગન

ફ્રેન્ચ સ્ટ્રીટ આર્ટ કંપની લા મશીન હારા ફ્રાન્સના કેલેઇસ શહેરની ગલીઓમાં એક ડ્રેંગનની પરેડ કાઢી હતી. ત્રણ દિવસના અર્બન શોના ભાગરૂપે શહેરમાં ટૂરિસ્ટ અટ્રેકશન તરીકે વિશાળકાય ડ્રેંગનને એક મસમોટા વાહનમાં મૂકીને પરેડ કરાવવામાં આવી હતી.આ ડ્રેગન ગરદન લાંબી કરીને, માથું નમાવીને અને મોંમાંથી આગના ધુમાડા કાઢીને પોતાની શકિતનું પ્રદર્શન કરી શકે છે.

(1:00 pm IST)