Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

એશિયાનો આ પ્રેરણાદાયક પ્રથમ કિસ્સો જયાં સરકારમાં ઉંચા પદ પર બેઠેલ વ્યકિતનું રાજીનામું

ચીનના   અભિયાનનું કેન્દ્ર બનેલ શિયાંજીએ કહ્યુ કે ભારતનું  # Me Too અભિયાન એમના માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યુ. યૌન શોષણના આરોપો પર કેન્દ્રીય મંત્રી પદ પરથી એમ. જે. અકબરના રાજીનામા પર શિયાંજીએ કહ્યુ આ પ્રેરણાદાયક છે.

(12:09 am IST)