Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સઉદી પ્રિન્સએ પત્રકાર ખાશોગી ખતરનાક ઇસ્લામિકઃ યુએસ મિડીયા

અમેરિકી મિડીયાના જણાવ્યા પ્રમાણે સઉદી અરબના  ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન સલમાનએ પત્રકાર જમાલ ખાશોગીના મોતની વાત સ્વીકારતાં પહેલાલ અમેરીકાને કહ્યુ હતુ કે તે ખાશોગીને ખતરનાક ઇસ્લામવાદી માને છે. સલમાનએ આ વાત પર વ્હાઈટ હાઉસને કરેલ એક ફોન કોલ પર આ વાત કરેલી. જો કે  સઉદી અરબએ આનુ ખંડન કરેલ છે.

(12:08 am IST)