Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

હું જે વિચારૂ છુ એનું વિશુદ્ધ રૂપઃ લીક થયેલ પોતાના ઓડિયો પર ફેસબુક સીઇઓ જકર બર્ગ

     ફેસબુકના સીઇઓ માર્ક જકરબર્ગએ કર્મચારીઓની સાથે વાતચીતની લક થયેલ પોતાની ઓડિયો રેર્કોડીંગ પર કહ્યું છે હુ વિચારૂ છુ અને મારા કર્મચારીઓને કહુ છુ એનુ વિશૂદ્ધ રૂપ.

        લીક થયેલ ઓડિયોમાં તે સામાજીક જવાબદારીઓ ટેક કંપનીાઓના વિભાજન, ક્રિપ્‍ટો કરન્‍સી લિબ્રા અને ટિક ટોકને પછાડવાની યોજના પર વાત કરતા સાંભળી શકાય છે.

(11:03 pm IST)