Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

કાબુલમાં આતંકીઓ દ્વારા અપહરણ બાદ ભારતીય સહીત 3 લોકોની હત્યા

કાબુલ :અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં જે ત્રણ લોકોનું અપહરણ ગુરુવારે કરવામાં આવ્યું હતું તેમની હત્યા કરી દેવામાં આવી છે. તેમાં એક ભારતીય પણ શામિલ છે.

   અફગાનિસ્તાન પોલીસ ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર એક ભારતીય, એક મલેશિયાઈ અને એક મેસોડેનિયાના નાગરિકનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તેમની લાશ કાબુલના મુસસાહી જિલ્લામાં મળી આવી છે.

(8:11 pm IST)