Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

મેટરનિટી રજા પછી કામ પર પરત ફરશે ન્યૂઝીલેન્ડની પીએમ

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડની પ્રધાનમંત્રી જેસીંડા આર્ડેન પોતાના 6 મહિનાના માતૃત્વને માણ્યા પછી હવે પરત ફરી રહી છે પદ પર રહેતા તેમને માતૃત્વ સુખ પામવાની બીજી મહિલા નેતા બની છે 38 વર્ષીય પ્રધાનમંત્રી આ અઠવાડિયા સુધી ઓકલેન્ડ સ્થિત પોતાના ઘરથી કામ કરશે ત્યાર પછી તે રાજધાની વેલિંગટન પરત ફરશે ગયા અઠવાડિયે જેસીંડાએ ફેસબુક દ્વારા એક મેસેજમાં કહ્યું હતું કે પરિવારમાં ખુબજ મજામાં છે અને હાલમાં તેમની પાસે દિનચર્યા જણાવવા જેવી નથી પરંતુ તે પોતાની દીકરી સાથે ખુબજ ખુશ છે.

(6:22 pm IST)