Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

સિખ બનીને દુકાનમાં લૂંટ ચલાવનાર આ શખ્સની ધરપકડ

નવી દિલ્હી: સિખના વેશમાં એક દુકાનમાં ચોરી કરવાના મામલે એક બાંગ્લાદેશી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે પૂર્વમાં નિર્માણ મજૂરના રૂપમાં કામ કરી ચૂકેલ ગયા ડિસેમ્બર સુધીથી વધુ સમય સુધી રહેલ શેખ મોહમ્મ્દ રાજન નામનો આ 29 વર્ષીય યુવકની ચોરી કરવાના મામલે ધરપકડ કરવામાં આવી છે.ગુલાબી પાઘડી પહેરીને રાજન 28 જુલાઈના રોજ ચાકુ અને પ્લાસ્ટિકની બંદૂક સાથે દુકાનમાં ઘુસ્યો હતો અને તેમને કર્મચારીઓને ધમકાવીને લૂંટ ચલાવી હતી.

(6:21 pm IST)