Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

ઓસ્ટ્રેલિયામાં હુમલાની સાજીશ કરવાના આરોપસર આઇએસઆઇએસના ત્રણ સભ્યોની ધરપકડ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાઈ પોલીસે સિડનીમાં પોલીસ ચોકી,દૂતાવાસ અને અદાલત નજીક અન્ય ઘણા વિસ્તારમાં આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવવાના આરોપસર ઇસ્લામિક સ્ટેટ સમૂહના ત્રણ સભ્યોની ધરપકડ કરી લીધી છે પશ્ચિમી સિડનીમાં 6 સંપત્તિઓ પર આતંકવાદ રોધી જગ્યા પર આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(5:45 pm IST)