Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

દુબઇ-મસ્ક્ત વચ્ચે શરૂ થશે સૌથી નાની ફ્લાઇટ શરૂ

નવી દિલ્હી: અમીરાત એરલાઈને સોમવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુબઇ અને મસ્ક્ત વચ્ચે દુનિયાની સૌથી નાની એ 380 ફ્લાઇટ શરૂ થશે સંયુક્ત અરબ અમીરાત સ્થિત એરલાઈને સોમવારના રોજ ટ્વીટ કરીને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુબઇ મસ્ક્ત વચ્ચે 40 મિનિટના સમયની 42 લોકોની ટિમ દ્વારા એક ફ્લાઇટ શરૂ કરવાનો સમય માત્ર  પાંચ મિનિટનો છે. 

(5:45 pm IST)