Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

સીરિયાના અલેપ્પો પ્રાંતમાં ગેસ સિલેંડરના ગોડાઉનમાં વિસ્ફોટ થતા ચારના મૃત્યુ:23 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:સીરિયાના અલેપ્પો પ્રાંતના એક કારખાનામાં શુક્રવારના રોજ એક ગેસના ગોડાઉનમાં સિલેંડર વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે.આ દુર્ઘટનામાં 23 અન્ય લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

      એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ નૂબૉલ શહેરના ગોડાઉનમાં બિલ્ડીંગ નજીક થયો હતો આ કારણોસર બિલ્ડિંગને પણ નુકશાન પહોંચ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:27 pm IST)