Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

વિશ્વના સૌથી ધનાઢય શખ્સ જેફની ઓફિસમાં લાગ્યુ છે રૂ. ૧.રપ કરોડનુ બુલેટપ્રુફ પેનલ

        ધ ડેલી બિસ્ટ ના મુતાબિક દુનિયાના સૌથી ધનાઢય શખ્સ જેફ બેજોસની  કંપની  એમેજોનએ સિએટલમાં આવેલ બેજોસની ઓફિસના'' બુલેટપ્રુફ પેનલ'' પર રૂ. ૧.રપ કરોડ ખર્ચ કરેલ છે. આના મેન્યુફેકચરર એ બતાવ્યુ કે ૧.પ ઇચ મોટા પેનલ  મિલટરી અસોલ્ટ રાઇફલના ઘણા શોટ મળી શકે છે. બેજોસની સુરક્ષા પર એમેજોન રૂ.૧૧ કરોડ વાર્ષિકથી પણ વધારે ખર્ચ કરે છે.

(12:08 am IST)