Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ભારતને વૈશ્વિક શક્તિનો દરજ્જો દેવા માટે ચીન તૈયાર

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આ સમયે સૌથી મોટી સમસ્યા ચાલી રહી છે પશ્ચિમી એશિયામાં અને અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓબામા શાસનમાં લાંબી કૂટનીતિક સંઘર્ષો પછી ઈરાન સાથે થયેલ પરમાણુ સંજોતાને સમાપ્ત કરવાની વાત ચાલી રહી છે સીરિયા પર અમેરિકા તેમજ mitro દેશોએ હુમલો કર્યા બાદ પશ્ચિમી રાષ્ટ્ર વચ્ચે તનાવ વધી ગયો હતો જ્યાં દુનિયાના બે વિશાલ સૈન્ય આર્થિક મહાશક્તિઓ ચીન અને અમેરિકા એક બીજા સાથે વ્યાપાર યુદ્ધમાં જોડાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

(6:51 pm IST)