Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મંગળ પર નવા અભિયાન માટે તૈયાર છે નાસાનું ઇનસાઇટ યાન

નવી દિલ્હી: ક્યુરિયોસિટી રોવરના મંગળ પર ઉતરવાના 6વર્ષ પછી અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ પોતાના અંતરિક્ષ યાન ઇન્સાઇટને લોન્ચ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે કેલિફોર્નિયાના વૈડનબર્ગ  એયર ફોર્સ સ્ટેશને શનિવારના રોજ તેને લોંચ કરશે આ અભિયાનમાં એક રોબોટિક જિયોલોજિસ્ટ પણ મોકલવામાં આવશે જે લાલ ગ્રહ પર ઊંડા ખોદકામ પર થનાર કંપનોને માપશે.તેની સાથેજ મંગળ ગ્રહ પર આકાર અને સંરચનાનો  પણ અભ્યાસ કરવામાં આવશે.

(6:51 pm IST)