Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કેનેડામાં સિખ પરેડ ડેની ઉજવણી

નવી દિલ્હી: કેનેડામાં આયોજિત વર્ષનો સિખ ડે પરેડના અવસર પર ખાલિસ્તાનના સમર્થનમાં જોરશોરથી નારેબાજી કરવામાં આવી હતી તેમજ ખાલિસ્તાન બનાવવાની માંગને લઈને ખાલિસ્તાન સમર્થકો તરફથી ચલાવવામાં આવેલ મુહિમ રેડરેંન્ડમ  20-20ના પોસ્ટર પણ લહેરાવવામાં આવ્યા હતા કેનેડામાં આયોજિત આ પરેડના કાર્યક્રમમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડો અને કેનેડાના ઘણા બધા મંત્રી પણ સામેલ હતા જે હેરાન કરી નાખતી વાત છે.

(6:50 pm IST)