Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

રોહીંગ્યા સંકટ પર બાંગ્લાદેશે ચાર દેશની મદદ માંગી

નવી દિલ્હી: બાંગ્લાદેશે રોહિંગ્યાર સંકટને લઈને 4 દેશો પાસેથી મદદ માંગી હોવાનું જાણવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી હસીના શેખે બુધવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશ આશા રાખે છે કે રોહીંગ્યા4 સંકટથી છુટકારો મેળવા માટે ચીન,રશિયા,ભારત અને જાપાન તેની મદદ કરશે અને એટલા માટે તેમને આ ચાર દેશો પાસે સહાયની માંગણી કરી છે.

(6:50 pm IST)