Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

જાણો ક્યુ શહેર દુનિયાનું સૌથી પ્રદુષિત શહેરની યાદીમાં પ્રથમ ક્રમે આવે છે

નવી દિલ્હી: વિશ્વનું સૌથી પ્રદુષિત શહેરમાં ઉત્તર પ્રદેશના કાનપુરનું પ્રથમ નામ આવે છે જેનેવામાં મંગળવારના રોજ વિશ્વય સ્વાસ્થ્ય સંગઠને વિશ્વના 15 સૌથી પ્રદુષિત શહેરની યાદી બહાર પાણી જેમાં ખાસ કરીને એ વાત કરવામાં આવી કે આ 15 શહેરમાં ટોચ પર 14 શહેર તો ભારતનાજ છે પ્રદૂષણના મામલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સ્થિતિ પણ કઈ સારી નથી તે યાદીમાં 6થા ક્રમ પર છે આ યાદીમાં રાજસ્થાનના પણ બે જિલ્લા જયપુર અને જોધપુરનો સમાવેશ થાય છે પરંતુ ટોચ પર કાનપુરનું નામ આવે છે.

(6:49 pm IST)