Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

યુનાનની રાજધાની એથેંસમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: યુનાનની રાજધાની એથેસમા ગઈ કાલ રાત્રે ભૂકંપના આંચકા મહેસુસ કરવામાં આવ્યા હતા.પ્રશાસન મુજબ ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારની નુકશાની અથવા જાનહાની થઇ હોવાનું જાણવામાં આવી રહ્યું છે યુનાનના ભૂગર્ભ સંસ્થાન મુજબ એથેંસ શહેરથી 29 કિલોમીટર ઉત્તર પૂર્વમાં 4.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.ભૂકંપનું કેન્દ્ર જમીનથી 9.4 કિલોમીટરની ઊંડાઈમાં હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:44 pm IST)