Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

જીમેલએ ૧પ વર્ષ પુરા થવા પર જોડયું ઇમેલ શેડયુલ કરવાવાળુ ફીચર

જીમેલ એ લોન્ચના ૧પ વર્ષ પુરા થવા પર એક નવુ ફીચર જોડયુ છે. જેનાથી યુજર્સ ઇમેઇલને કોઇ સમયે દિવસને માટે શેડયુલ કરી શકશે. આ માટે યુજર્સને સેંડ બટનને ડ્રોપ ડાઉન મેન્યુ પર કિલક કરી શેડયુલ ઓપ્શન પસંદ કરવાનુ સ્માર્ટ કંપોઝ  મા  બોડી ટેકસ્ટના આધાર પર સબ્જેકટ લાઇનનો સુઝાવ આપેનારા ફીચરપણ જોડવામા આવ્યા છે.

(12:19 am IST)