Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

ચીનના જંગલોમાં લાગી આગઃ બુઝાવતા સમયે ૩૦ ફાયર બ્રિેગેડ જવાનોના મોત

ચીનના સિચુઆન  પ્રાંતમાં પહાડો પર  આવેલ જંગલોમાં લાગેલ આગને બુઝાવતી વખતે સોમવારના ઓછામા ઓછા ૩૦ ફાયર બ્રિેગેડના  કર્મચારીઓના મોત થયા છે. સ્થાનિય પ્રશાસનએ ૩૮૦૦ મીટર ઉંચાઇ પર લાગેલ ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે  ૬૮૯ ફાયર બ્રિેગેડના જવાનોને મોકલ્યા હતા. જયારે આસપાસના વિસ્તારથી લગભગ ૯૦૦૦ લોકોને સુરક્ષિત  સ્થાનો પર પહોંચાડયા છે.

(12:15 am IST)