Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd April 2019

અમેરીકી હોસ્પિટલમાં ગુપચૂપ રીતે ૧૮૦૦ મહિલાઓના કપડા ઉતારવાનો વિડીયો બનાવ્યો

અમેરીકામા  ૮૧ મહિલાઓ દ્વારા દાખલ મુકદમા મુજબ  એક હોસ્પિટલએ  ગુપચુપ રીતે  ૧૮૦૦ મહિલાઓના કપડા ઉતારવા બાળકને જન્મ આપવો  અને સ્ત્રીરોગ સંબંધીત ઇલાજ પ્રક્રિયાઓનો વીડીયો બનાવ્યો. આ કેમેરા જુલાઇ ર૦૧ર થી જુન ર૦૧૩ વચ્ચે લગાવ્યા હતા. હોસ્પિટલએ કહ્યું આ કેમેરા એનેસ્થીસિયા ડ્રગની ચોરી રોકવા માટે લગાવ્યા હતા.

(12:12 am IST)