Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

એફબીઆઇએ અમેરીકી શખ્સના ઘેરથી ર૦૦૦ માનવ કંકાલ જપ્ત કર્યા

અમેરીકી તપાસ એજન્સી એફબીઆઇએ પ્રાચીન કલાકૃતિઓને એકઠા કરવાના શોખી શખ્સ ડોન મિલરના ઇન્ડીયાના ઘરેથી ર૦૦૦ પ્રાચિન માનવ કંકાલ જપ્ત કરેલ છે. લગભગ બધા અવશેષોને નેટીવ અમેરીકાની કબરોમાંથી કાઢવામાં આવ્યા હતા. મિલરના સંગ્રહથી ગેરકાયદે ચીજો મળ્યા પછી એફબીઆઇએ ર૦૧૪ માં મિલરના ઘરની તપાસ શરૂ કરી હતી.

(9:41 pm IST)