Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

રશિયાના કુરિલ દ્વીપ પર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: રશિયાના કુરિલ દ્વીપમાં શનિવારના રોજ વહેલી સવારે તેજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે  રશિયન એકેડમી ઓફ સાયન્સની ભૂભૌતિક   સેવા દ્વારા મળેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કુરિલ દ્વીપમાં વહેલી સવારે  8 વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા અને તેમની તીવ્રતા  5.9ની આંકવામાં આવી છે.

 

(6:44 pm IST)