Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

આર્જેન્ટિનાએ ૧૫ દિવસ પહેલા ગુમ થયેલ સબમરીનનું બચાવ અભિયાન બંધ કર્યું

આર્જેન્ટિના નૌસેનાએ જણાવ્યું કે, ૪૪ સભ્યો સાથે લગભગ ૧૫ દિવસ પહેલા ગુમ થયેલ સબમરીનને શોધવાના તમામ પ્રયાસ બાદ પણ કંઈ જાણકારી ન મળતા હવે તેને બચાવ અભિયાન બંધ કરી દીધુ છે : નેવીએ જણાવ્યું કે, બચાવ અભિયાનને શોધ અભિયાનમાં બદલવામાં આવ્યું છે જે સબમરીન મળી જાય ત્યાં સુધી ચાલુ રહેશે

 

(12:04 pm IST)