Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

અમેરિકન યુનિવર્સિટી મંગળગ્રહની ધૂળ રૃા. ૧૪૬૦ પ્રતિ કિગ્રાએ વેચાણ કરે છે

અમેેરિકામાં આવેલ '' યુનિવર્સિટી ઓફ સંેન્ટ્ર઼લ ફલોિઁરડા (યુસીએફ) રૃા. ૧૪૬૦ પ્રતિ કિલોગ્રામ મંગળગ્રહની ધૂળ વેંચે છે. જેનો ડિલવીરી ચાર્જ અલગ છે. યુસીએફ ના ખગોળવિદોેએ  વૈજ્ઞાનિક રીતથી  મંગળ અને ઐસ્ટેરોયડ (ક્ષુદ્રગ્રહ) ની ધૂળ (સિમ્યુલેંટ) વિકસાવી છે. ખગોળવિદે કહ્યું કેઅમે મંગળ પર (માનવયુકત મિશન) જવાનું વિચારી રહ્યા છીએ તો સંશોધન માટે આ સિમ્યુલેંટ ઉપયોગી થશે.

(12:44 am IST)