Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

બ્રિટેનમાં એપમાં ખરાબીના લીધે મંત્રીઓના ફોન નંબર લીક

નવી દિલ્હી: બ્રિટનનો કન્ઝર્વેટિવ પાર્ટીના વરિષ્ઠ મંત્રીઓના ફોન નંબર અને અન્ય ગુપ્ત માહિતીઓ લીક થઇ ગઈ છે. જેમાં બ્રેગજીતના સમર્થન કરનાર ટોપના નેતા માઈકલ ગોવ અને બોરિસ જોન્સન પણ સામેલ છે. એક એપમાં આવી સુરક્ષા ખામીના લીધે આ ફોન નંબર લિલ થયા હોવાની માહિતી મળી છે.

(6:00 pm IST)