Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ભારતીય યુવતીએ પિરિયડ ફ્રી ઝૂંબેશ ચલાવીને અમેરિકામાં જીત્યું ઓસ્કાર

નવી દિલ્હી: એક ભારતીય 18 વરહોય અમિકા હિજોર્જે અમેક્રીકમાં પિરિયડ ફરી ઝૂંબેશ માટે ઓસ્કાર જીત્યો છે અમિકાને ગોલકીપર  ગ્લોબલ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સામાજિક ક્ષેત્રના ઓસ્કાર સન્માન કહેવામાં આવે છે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓ સામેલ બિલ ગેટ્સ અને મિલિંદ ગેટ્સના ફાઉન્ડેશને આ ગોલકીપર ગ્લોબલ એવૉર્ડ આપે છે. આ વર્ષે આ એવૉર્ડ ત્રણ લોકોને મળ્યો છે જેમાં એક ભારતીય મૂળની યુવકી અમિકા જોર્જ છે.

(6:00 pm IST)