Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

યુએસના પૂર્વ રાષ્ટ્રપતિએ આફ્રીકનોને કહ્યું બંદરઃ રેકોર્ડીગમાં થયો ખુલાસો

         એક ઓડિયો રેર્કોડીંગમાં થયેલ ખુલાસા મુજબ પૂર્વ અમેરીકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનએ  વર્ષ ૧૯૭૧ માં કરેલ એક ફોન કોલ દરમ્યાન યુએસના આફ્રીકાના પ્રતિનીધોઓને બંદર કહ્યા હતા.

         આ રિકોર્ડીગ એ સમયની છે જયારે રીગન કેલિફોર્નિયાના ગવર્નર હતા અને એમણે તત્કાલીન રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસનથી વાતચીત કરવા દરમ્યાન આ વાત કરી હતી.

(12:10 am IST)