Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

અફઘાનિસ્તાનમાં તાલિબાની હુમલામાં ચૂંટણી આયોગના ૮ કર્મચારીઓ સહિત ૧૯ ના મોતઃ ર૭ ઘાયલ થયા.

અફઘાનિસ્તાનમા એક જિલ્લા કેન્દ્રને નિશાન બનાવી તાલીબાન હુમલામાં ચુનાવ આયોગના ૮ કર્મચારીઓ અને ૧૧ પોલીસ કર્મી માર્યા ગયા છે.

એક પોલીસ પ્રવકતાએ બતાવ્યુ કે આતંકવાદીઓએ વિસ્ફોટથી ભરેલ ચાર ગાડીઓ શનિવારે રાત્રે જિલ્લા કેન્દ્રએ ટકરાવી જો કે તાલીબાનીએ હુમલામાં પ૭ જવાનો માર્યા ગયાનો દાવો કર્યો છે. હુમલામા ર૭ લોકો ઘાયલ પણ થયા છે.  

(12:15 am IST)