Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ઇરાનએ પરમાણુ સમજૌતાને લઇ નકકી કરેલ સંવર્ધિત યુરેનિયમ ભંડારની સીમા ઓળંગી

ઇરાની વિદેશમંત્રી જવાદ જરીફના અનુસાર ઇરાનએ ર૦૧પ ના પરમાણુ સમજૌતાને લઇ સંવર્ધિત યુરેનીયમ ભંડાર પર નકકી કરેલ સીમાને ઓળંગી

જરીફએ કહ્યું ઇરાનએ ૩૦૦ કીલોગ્રામની સીમા પાર કરી લીધી છે. આઇએઇએ કહ્યું છે કે આ સત્યાપિત કરી રહેલ છે કે શું ઇરાનએ આ અનુમતિથી વધારે સંવર્ધિત યુરેનિયમ જમા કર્યુ છે.

(10:10 pm IST)