Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

ખુદને ૩૦ વર્ષ સુધી સાઉદીના શાહી પરિવારનો બતાવનારને યુએસ માં ૧૮ વર્ષની જેલ સજાઃ પોતાના દરવાજા પર લખ્યુ હતુ 'સુલતાન'

૩ દશકા સુધી  ખુદને સાઉદી અરબના શાહી પરિવારનો બતાવવા અન લોકોથી લગભગ રૂ. પપ.પ૬ કરોડની છેતરપીંડી  કરવાવાળા એક અમેરીકી શખ્સને ૧૮ વર્ષની જેલ સજા થઇ છે. આરોપી પોતાનુ નામ ખાલિદ બિન અલ સઉદ બતાવતો હતો. રાજનયિક લાઇસેંસની ખોટી નંબર પ્લેટ વાળી ફરારી ચલાવતો હતો.  અને એના બોડી ગાર્ડ નકલી રાજનયિક કાગળો પણ રાખતા હતા.

(10:45 pm IST)