Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

૧૯૭૦ ના દશક પછી પ્રથમ વખત ર૦ર૦ માં ચંદ્રમા પર ઉપકરણ મોકલી શકે છે નાસા

નાસાએ કહ્યું કે અમેરિકા ર૦ર૪ ના માનવ યુકત ચંદ્ર મિશન માટે ર૦ર૦ થી ચંદ્રની સપાટી પર ઉપકરણ મોકલવાની યોજના બનાવી રહ્યું છે. અને ૧૯૭૦ ના દશક પછી આ પ્રથમ વખત હશે આ માટે નાસા દ્વારા પસંદ કરવામા આવેલ ત્રણ કોમર્શીયલ અમેરીકી કંપનીઓને અલગ અલગ આકારના લૂનર લેન્ડર બનાવ્યા છે આ લેન્ડર લગભગ ર૩ નાના નાના પેલોડ ચંદ્રમા પર લઇને જશે.

(10:43 pm IST)