Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

અમેરિકાના વર્જિનિયામાં ગોળીબારીની ઘટનામાં 11ના મોત

નવી દિલ્હી: અમેરિકાના વર્જિનિયામાં શુક્રવારના રોજ વર્જિનિયા બીચ મ્યુનિસિપલ સેન્ટરની એક બિલ્ડિંગમાં એક વ્યક્તિએ અંધાધુંધ ગોળીબારી કરતા 11 લોકો મોતને ભેટ્યા છે તેમજ 6 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે વર્જિનિયા પોલીસ અધિકારીદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારીમાં 11 લોકો મોતને ભેટ્યા છે  અહીંયા લોકો વ્યાપારિક કામકાજ માટે આવતા જતા હતા અને ભીડવાળી જગ્યાને નિશાન બનાવીને ગોળીબારી કરવામાં આવી હતી.

(6:19 pm IST)