Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

અમેરિકી લડાકુ વિમાન તેમજ મિસાઈલ ચીનની દુર્લભ ધાતુઓના નિશાન પર

નવી દિલ્હી: દુર્લભ ખનીજ ધાતુઓના વૈશ્વિક બજાર પર ચીનની પકડ મજબૂત થઇ ગઈ છે અને અમેરિકા સાથે ચાલતા ટ્રેડ વોર હેઠળ ડ્રેગનની અમેરિકી હથિયારોને નિશાન બનાવવાની ક્ષમતામાં વૃદ્ધિ થઇ રહી છે પેટાગણના વૈજ્ઞાનિકોએ ચિંતા જતાવી છે કે અમેરિકી લડાકુ જેટ તેમજ મિસાઈલ ચીનની દુર્લભ ધાતુઓના નિશાન પર હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:16 pm IST)