Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

ચંદ્ર પર 2020થી ઉપકરણ મોકલવાની યોજના બનાવી રહ્યું છે નાસા

નવી દિલ્હી: અમેરિકા 1970ના દસકા પછી પ્રથમવાર 2020 અને 2021માં ચંદ્ર પર ઉપકરણ મોકલવાની તૈયારી કરી રહ્યું છે નાસા આ 2024માં ચાંદ પર લોકોને મોકલનાર અમેરિકી મિશનનો હિસ્સો હશે નાસાનું કહેવું છે કે એટૅમિસ કાર્યક્રમ હેઠળ ચંદ્ર પર ઉપકરણ મોકલવા માટે અમેરિકી કંપનીઓ એસ્ટ્રોબાટિક, ઈંટ્યુટીવ મશીન્સ અને ઓબીટ બિયોડ પસંદ કરશે.  

(6:16 pm IST)