Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

દક્ષિણ આફ્રિકાના નવા મંત્રી મંડળમાં અડધો અડધ મહિલા મંત્રી

દક્ષિણ આફ્રિકાની કેબીનેટમાં ૫૦ ટકા મહિલાને સ્થાનઃ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામાફોસાએ પોતાના નવા મંત્રી મંડળની જાહેરાત કરી : સાઉથ આફ્રિકાના ઇતિહાસમાં પહેલીવાર દેશની કેબીનેટમાં મહિલાઓને અડધો અડધ સ્થાન અપાયું

(3:50 pm IST)