Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

વેનેઝુએલામાં બબાલમાં 69લોકોને ઇજા

નવી દિલ્હી: સેનાથી રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના વિરુદ્ધઉભા રહેવામાં વિપક્ષી નેતા જુઆન ગુઈડોની અપીલ પછી મંગળવારના રોજ વેનેઝુએલાની  રાજધાની કારકસમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલ ઝડપમાં 69થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે ત્યાં રાષ્ટ્રપતિ માદુરોનું કહેવું છે કે તેને તખ્તા પ્લાટનાં પ્રયાસને નાકામ કરી દીધો છે.

(6:18 pm IST)