Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

કોમામાંથી બહાર આવતા યુવકની ભાષા બદલાઈ ગઈ

નવી દિલ્હી: સામાન્ય રીતે આપણે જોતા આવીયે છીએ કે કોઈ દુર્ઘટના પછી લોકોની યાદશક્તિ ચાલી જાય છે તેમને  કશું યાદ રહેતું નથી પરંતુ ઓસ્ટ્રેલિયાના મેલ્બર્નમાં એક અનોખી ઘટના સામે આવી છે  જેમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક દુર્ઘટના પછી એક વ્યક્તિની ભાષા જ બદલાઈ ગઈ છે આ એક હેરાનીજનક ઘટના છે પરંતુ આ શખ્સ કોમામાંથી જયારે બહાર આવ્યો ત્યારે તેમની આખી ભાષા જ બદલાઈ ગઈ હતી.

 

(6:34 pm IST)