Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

નર્કથી ઓછું નથી થાઈલેન્ડનું આ મંદિર

નવી દિલ્હી: લોકો મનની શાંતિ અને પોતાના પાપનું પશ્ચાતાપ કરવા માટે મઁદિરમાં જતા હોય છે પરંતુ થાઈલેન્ડમાં એક એવું મંદિર છે જે નર્કથી ઓછું નથી એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ ચિયાંગ માઈમાં નર્ક મંદિરના  નામથી જાણીતું આ મંદિર વેતમાં કોટ નોઇ મંદિરમાં એવી ભયાનક મૂર્તીઓપન છે તેમજ તેના  સિવાય સંરચનાઓ પણ છે જે અત્યાચાર અને પીડાનું દર્શન કરાવે છે.

(6:30 pm IST)