Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

હોંગકોંગમાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા 2 માર્ચ સુધી શાળામાં રજાને લંબાવવામાં આવી

નવી દિલ્હી: હોંગકોંગમાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા શાળાઓની રજાને લંબાવી દેવામાં આવી છે હોંગકોંગના મુખ્ય કાર્યકારી કૈરી લામે શુક્રવારના રોજ આ વાતની ઘોષણા કરી છે.પહેલા સરકારી રજાઓ 24 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી રહેવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે હવે તેને 17 ફેબ્રુઆરી સુધી કરી દેવામાં આવી હતી પરંતુ હવે બીજી વાર તે વધારીને 2 માર્ચ સુધી કરી દેવામાં આવૈ છે.

(5:43 pm IST)