Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

અમેરિકામાં અલ-કાયદાના શંકાસ્પદ કમાંડરની ધરપકડ

નવી દિલહલી: અમેરિકાના એરિજોના પ્રાંતમાં અલકાયદાના એક શંકાસ્પદ કમાંડરની ધરપકડ કરવામાં આવી છે અને તે અલકાયદામાં ગુટનો કમાંડર હોવાનું માલુમ પડી રહ્યું છે તેમના પર હત્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.એરિજોનાના અટોર્ની કાર્યાલયદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

                   કાર્યાલયે વધુમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 31 જાન્યુઆરી 2020ના દિવસે ફિનિક્સ-વિસ્તારમાં રહેનાર આ શખ્સની ઇરાકના અલ-ફાલુઝમાં અલ કાયદા  આતંકવાદી સમૂહનો નેતા હોવાનો પણ તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે.

(5:42 pm IST)