Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

પેરીસઃ મહિલા પર્યટકને રેપ કરનાર પોલીસ કર્મીઓને ૭ વર્ષની જેલની સજા

ર૦૧૪ માં પેરીસ પોલીસ મુખ્યાલયમાં ફનાડાઇ મહિલા પર્ટટકને રેપમાં દોષી બનનાર ર પોલીસ કર્મીને ૭-૭ વર્ષની જેલ સજા થઇ છે. પીડીતાના જણાવ્યા પ્રમાણે  બારમાં મળેલ પોલીસ કર્મીઓએ એને મુખ્યાલ દેખાડવા માટે બોલાવેલ પરંતુ ત્યાં એના પર ગેન્ગ રેપ કરવામાં આવેલ. પોલીસ કર્મીઓએ કહયું મહિલાની સહમતિથી સેકસ થયેલ હતો.

(11:08 pm IST)