Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

અમેરિકામાં ખોટી નાગરિકતા મેળવનાર ત્રણની ધરપકડ

નવી દિલ્હી: અમેરિકામાં નાગરિકતા મેળવવા માટે લોકો એક રેકેટ ચલાવી રહ્યા છે જેમાં ઘણીબધી એજન્સીઓના પરદા કૃશ થઇ ગયા છે અમેરિકી એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકી તપાસ એજન્સીએ ચીની ગર્ભવતી મહિલાઓને અમેરિકા લઈજનાર  3 શખ્સોની ધરપકડ કરી છે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે ત્યાં જન્મ લેનાર બાળકને અમેરિકાની નાગરિકતા મળી રહે.

(5:48 pm IST)