Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

અમેરિકાના જિમ્નાસ્ટિક ડોકટરે 265 મહિલાઓ સહીત યુવતીઓ સાથે શોષણ કર્યું

નવી દિલ્હી: અમેરિકી જિમ્નાસ્ટિક ટીમના પૂર્વ ડોક્ટર લૈરી નાસરે ઓછામાં ઓછા 265 મહિલા અને છોકરીઓનું શોષણ કર્યું છે મિશિગનમાં એક જજે આ મામલે અંતિમ સુનવણી દરમિયાન આ વાત જણાવી હતી જેમાં ડોક્ટર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે સારવારના બહાને તેમને દર્દીઓનું શોષણ કર્યું છે અને છેલ્લા અઠવાડિયાથી તેમને 40થી 175 છોકરીઓના શોષણના દોશી માનવામાં આવી રહ્યા છે આ મામલે છેલ્લી સુનવણીની કાર્યવાહી ચાલી રહી છે.

(5:53 pm IST)