Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

સેલીબ્રેશન

અમદાવાદઃ આણંદના મધુભાન રિસોર્ટ અને સ્પા દ્વારા આવનારા ન્યુ યરને વેલકમ કરવા રાત્રે ૮ વાગે એક ડિ.જે.પાર્ટીનું આયોજન કરાયું છે. જેમાં મધુભાન રિસોર્ટના પોતાના દરેક મહેમાનો આ ડિ.જે.પાર્ટીનો આનંદ લેવા આમંત્રિત કરે છે અને આમંત્રિત મહેમાનોને ડિ.જે.નાશા પોતાના અંદાજમાં ઝુમાવશે. આ ઉપરાંત મધુભાન રિસોર્ટને નાતાલના સેલિબ્રેશન માટે એક અનોખી રીતે સજાવટ કરાઈ છે.

(3:55 pm IST)